Event Details
2024-11-01
05:00:00
મણિબા શાળા - બાપાસીતારામ ચોક
નિકોલ સ્નેહ મિલન : નિકોલ, નરોડા, બાપુનગર, હીરાવાડી તેમજ આજુ બાજુ માં રેહતા સમાજ ના સૌભ્યો દ્વારા સ્નેહ મિલન નું આયોજન કરેલ. જેમાં બાળકો માટે વીવીધ પ્રવૃત્તિઓ જેમ કે ચિત્રકળા, નૃત્યનું આયોજન કરેલ તેમજ વડીલો દ્વાર બાલકો ને માર્ગદર્શન , સરસ સ્વરુચી ભોજન, અને સમાજ ની બહુ, દિકરીઓ, માતા ઓ, દિકરા ઓ સહુ સાથે મલી ગરબાની રમજાત બોલવે.
115, ANAND VIHAR BUNGALOW,IOC ROAD CHANDKHEDA, TRAGAD,AHMEDABAD AHMEDABAD GUJARAT - INDIA - 382424
info@sbvpctrust.com
Donation covered u/s 80G of Income Tax Act.
Exempted U/S 12A of the Income Tax Act. 1961. prov Reg No. :-ABITS0115RE20231 & 80G Reg. No. ABITS00115RE20241
© sbvpctrust.com. All Rights Reserved.