Event Details
2023-12-04
08:00:00
નિષ્કલંકી નારાયણ ધામ પીરાણા
વર્ષ 2023 દરમિયાન નિષ્કલંકી નારાયણ ધામ પીરાણા મુકામે સમાજ દ્વારા ,સમાજ આધારિત સમૂહ લગ્નોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જરૂરિયાતમંદ દીકરીઓ માટે નિઃશુલ્ક લગ્ન અને કરિયાવરની વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સૌના સહયોગથી 16 દીકરીઓ ના લગન નું સફળતા પૂર્ણ થયેલ છે.
115, ANAND VIHAR BUNGALOW,IOC ROAD CHANDKHEDA, TRAGAD,AHMEDABAD AHMEDABAD GUJARAT - INDIA - 382424
info@sbvpctrust.com
Donation covered u/s 80G of Income Tax Act.
Exempted U/S 12A of the Income Tax Act. 1961. prov Reg No. :-ABITS0115RE20231 & 80G Reg. No. ABITS00115RE20241
© sbvpctrust.com. All Rights Reserved.